Gujarat Vidhyasahayak Bharti for 3300 Posts STD 1 to 5 and STD 6 to 8 Apply Online
Gujarat Vidhyasahayak Bharti: Job Details, Notification, Educational qualification, age limit, selection process, application fee, Salary Scale and how to apply. ગુજરાત વિદ્યાસહાયક ભરતી: નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી.
ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2021-22: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગરએ વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. નીચે અન્ય વિગતો છે જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે.
નોકરીની વિગતો (Job Details)
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) |
કુલ પોસ્ટ | ધોરણ ૧ થી ૫ : 1300 ધોરણ ૬ થી ૮ : 2000 કુલ : 3300 |
ઘટની શરૂઆતની તારીખ | 05/02/2022 |
સામાન્ય જગ્યાઓ શરૂઆતની તારીખ | 07/02/2022 |
ઘટની છેલ્લી તારીખ | 14/02/2022 |
સામાન્ય જગ્યાઓ છેલ્લી તારીખ | 16/02/2022 |
ઓનલાઈન અરજી કરો | અરજી કરો / Apply Now |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
GSEB Recruitment 2022 Notification
સામાન્ય જગ્યાઓ | જાહેરાત ડાઉનલોડ કરો. |
ઘટની જગ્યાઓ | જાહેરાત ડાઉનલોડ કરો. |
શિક્ષણ અને લાયકાત (Education and Qualification)
પોસ્ટનું નામ | શિક્ષણ અને લાયકાત |
---|---|
ધોરણ ૧ થી ૫ | HSC પાસ અને PTC./ D.EL.Ed (02 વર્ષ) અથવા B.El.Ed (04 વર્ષ) અથવા ડિપ્લોમા ઇન એજ્યુકેશન (02 વર્ષ). TET-I પાસ |
ધોરણ ૬ થી ૮ | TET-II પાસ. (વધુ વિગત માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવી) |
વય મર્યાદા (Age limit)
પોસ્ટનું નામ | વય મર્યાદા |
---|---|
ધોરણ ૧ થી ૫ | ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. |
ધોરણ ૬ થી ૮ | ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. |
પગાર ધોરણ (Salary Scale)
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
ધોરણ ૧ થી ૫ | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ 19950/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે. |
ધોરણ ૬ થી ૮ | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ 19950/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે. |
કેવી રીતે અરજી કરવી (How to apply)
અરજદારે તેઓની અરજી ઓનલાઇન vsb.dpegujarat પર કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
- ઘટની ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 05-02-2022
- ઘટની છેલ્લી તારીખ: 14-02-2022
- સામાન્ય જગ્યાઓ ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 07-02-2022
- સામાન્ય જગ્યાઓ છેલ્લી તારીખ: 16-02-2022
અન્ય પોસ્ટ (Other Post)
Gujarat Metro Rail Recruitment
GPSSB Lab Technician Recruitment 2022