ESIC Recruitment For Upper Division Clerk (CDC), Stenographer (Steno.) And Multi-Tasking Staff (MTS) Post 2021
ESIC Recruitment: Job Details, Educational qualification, age limit, selection process, application fee, Salary Scale and how to apply. નેશનલ હેલ્થ મિશન ભરતી: નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી.
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી 2021-22: કર્મચારી રાજ્ય વીમા નિગમએ અપર ડિવિઝન ક્લાર્ક (UTC), સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. નીચે અન્ય વિગતો છે જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.
કર્મચારી રાજ્ય વીમા નિગમમાં અપર ડિવિઝન ક્લાર્ક (UTC), સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ના પદને નિયમિત ધોરણે સીધી ભરતી દ્વારા ભરવા માટે નીચે મુજબ ઑનલાઈન અરજીઓ કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઈટ (www.esic.nic.in) દ્વારા આમંત્રિત કરવામાં આવેછે.
નોકરીની વિગતો (Job Details)
સંસ્થા | કર્મચારી રાજ્ય વીમા નિગમ |
પોસ્ટનું નામ | અપર ડિવિઝન ક્લાર્ક (UTC), સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) |
કુલ પોસ્ટ | 269 |
શરૂઆતની તારીખ | 15/01/2022 |
છેલ્લી તારીખ | 15/02/2022 |
સૂચનાઓ | ડાઉનલોડ કરો |
ઓનલાઈન અરજી કરો | અરજી કરો / Apply Now |
શિક્ષણ અને લાયકાત (Education and Qualification)
પોસ્ટનું નામ | શિક્ષણ અને લાયકાત |
---|---|
અપર ડિવિઝન ક્લાર્ક (UTC) | માન્ય યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ. કોમ્યુટરનું કામકાજી જ્ઞાન હોવા ઉપરાંત ઓફિસ સ્યુટ્સ અને ડેટાબેઝીસનું જ્ઞાન |
સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) | માન્ય બોર્ડને યુનિવર્સિટીમાંથી 12 પાસ અથવા સમકક્ષ. કૌશલ્યકસોટી ધોરણોઃ ડિક્ટશનઃ 10 મિનિટ્સ, પ્રતિ મિનિટ 80 શબ્દની ઝડપ. ટ્રાન્સ્કીશન (માત્ર કોમ્યુટર ઉપર) 50 મિનિટ્સ (અંગ્રેજી), 65મિનિટ્સ (હિન્દી) MTS |
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) | માન્ય બોર્ડ માંથી મેટ્રીક પાસ અથવા સમકક્ષ. |
વય મર્યાદા (Age limit)
પોસ્ટનું નામ | વય મર્યાદા |
---|---|
અપર ડિવિઝન ક્લાર્ક (UTC) | અરજીઓ મળી જવાની છેલ્લી તારીખ એટલે કે 15 ફેબ્રુઆરી,2022ના રોજ, 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. |
સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) | અરજીઓ મળી જવાની છેલ્લી તારીખ એટલે કે 15 ફેબ્રુઆરી,2022ના રોજ, 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. |
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) | અરજીઓ મળી જવાની છેલ્લી તારીખ એટલે કે 15 ફેબ્રુઆરી,2022ના રોજ, 18થી 25 વર્ષની વચ્ચે. |
નોંધઃ વધુ વયમર્યાદામાં અનામત કેટેગરીમાં આવતી વ્યક્તિઓ, એટલેકેએસસી/એસટી/ઓ.બી.સી./પીડબ્લ્યુડી/ માજી સૈનિક, ઈએસઆઈસીના કર્મચારીઓ/સરકારી કર્મચારીઓ અને અન્ય કેટેગરીમાં આવતી વ્યક્તિઓને સમયાંતરે ભારત સરકાર દ્વારા અપાતી સૂચનાઓ અને આદેશ અનુસાર છૂટછાટ રહેશે.
પગાર ધોરણ (Salary Scale)
પગાર ઉપરાંત, સમયાંતરે લાગુ પડતાં નિયમો અનુસાર તેમને ડીએ, એચઆરએ અને ટ્રાન્સપોર્ટ ભથ્થુ અને અન્ય ભથ્થાં મળવાપાત્ર છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
અપર ડિવિઝન ક્લાર્ક (UTC) | (રૂ.25,500-81,100) સાતમા પગારપંચ મુજબ |
સ્ટેનોગ્રાફર (સ્ટેનો.) | (રૂ.25,500-81,100) સાતમા પગારપંચ મુજબ |
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) | (રૂ.18,000-56,900) સાતમા પગારપંચ મુજબ |
કેવી રીતે અરજી કરવી (How to apply)
અરજદારે તેઓની અરજી ઓનલાઇન ESIC Recruitment પર કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 15-01-2022
- છેલ્લી તારીખ: 15-02-2022
અન્ય પોસ્ટ (Other Post)
Gujarat Metro Rail Recruitment
GPSSB Lab Technician Recruitment 2022
અરજી કરો / Apply Now / Notification / સૂચના